પરિચય
સંપર્ક સેતુ
ડૉ. ભરત ઠાકોર gb_thakor@yahoo.co.in
ગુજરાતી વિભાગ, gbthakor@gmail.com
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, www.bharatthakor.blogspot.com
ઉધના મગદલ્લા રોડ, ભ્રમણભાષ : 9974925907
સુરત, ગુજરાત-395007
ભારત.
સ્વપરિચય
શૈક્ષણિક લાયકાત :
Ø
વિદ્યાવાચસ્પતિ (Ph.D.) – ગુજરાતી, ડિસેમ્બર-2013
નિબંધકાર ગુણવંત શાહ : એક અધ્યયન
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ગુજરાત
નિબંધકાર ગુણવંત શાહ : એક અધ્યયન
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ગુજરાત
Ø
યુ.જી.સી. નેટ
પરિણામ : પ્રથમ પ્રથમ પ્રયત્ને પાસ જૂન, 2004
પરિણામ : પ્રથમ પ્રથમ પ્રયત્ને પાસ જૂન, 2004
Ø
અનુપારંગત (M. Phil.) – ગુજરાતી, એપ્રિલ-2008
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ગુજરાત
પરિણામ : 71% (વિશેષ યોગ્યતા)
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ગુજરાત
પરિણામ : 71% (વિશેષ યોગ્યતા)
Ø
પારંગત (M.A.) – ગુજરાતી, એપ્રિલ-2004
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ગુજરાત
પરિણામ : 63% (પ્રથમ)
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ગુજરાત
પરિણામ : 63% (પ્રથમ)
Ø શારીરિક શિક્ષણ વિશારદ (B.P.Ed.) એપ્રિલ-2002
મહાદેવ દેસાઈ
શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, સાદરા, ગુજરાત
પરિણામ : 75.64% (પ્રથમ)
Ø સ્નાતક (B.A.) – ગુજરાતી, એપ્રિલ-2000
ગુજરાત વિનયન
અને વિજ્ઞાન કૉલેજ,
ગુજરાત
યુનિવર્સિટી, અમદાવાદ, ગુજરાત
પરિણામ : 54% (બીજો)
Ø એચ.એસ.સી. (ગુજરાત હાયર સેકન્ડરી ઍજ્યુકેશન બોર્ડ), માર્ચ-1997
શેઠ વી. આર. ભારતીય વિદ્યાલય, વામજ (કલોલ-મહેસાણા)
પરિણામ : 59.66% (પાસ)
Ø
એસ.એસ.સી. (ગુજરાત સેકન્ડરી ઍજ્યુકેશન બોર્ડ), માર્ચ-1995
શેઠ વી. આર. ભારતીય વિદ્યાલય, વામજ (કલોલ-મહેસાણા)
પરિણામ : 50% (પાસ)
Ø
“CCC-BAOU” (પ્રમાણપત્ર અભ્યાસ)
ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ
પરિણામ : 75% (જુલાઈ-2006)
Ø
છંદશાસ્ત્ર (પ્રમાણપત્ર અભ્યાસ),
ગૂજરાત
વિદ્યાપીઠ, સપ્ટેમ્બર, 2003
પરિણામ-પ્રથમવર્ગ
અન્ય લાયકાત :
Ø
‘વિદ્યાવાચસ્પતિ સન્માન 2014’ નવચેતના મંડળ, ગુજરાત
Ø
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરનો વર્ષ-2009 “ભાષા, વ્યાકરણ, સંશોધન” પુરસ્કાર વર્ષ ૨૦૧૨માં
Ø
સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા વર્ષ-2009ની “નવલેખક ટ્રાવેલ ગ્રાન્ટ”
Ø
ડૉ.સંધ્યાબહેન બાલુભાઈ ઠાકર અનુસ્નાતક (તામ્રપત્ર) પારિતોષિક વર્ષ-2008
Ø
ગૂજરાત વિદ્યાપીઠ, કક્ષાએ એમ. ફિલ. અભ્યાસમાં એપ્રિલ-2008માં વિશેષ
યોગ્યતા સાથે પ્રથમ
Ø
ગુજરાત વિદ્યાસભા સ્કોલરશિપ, 2004, એમ.એ. વર્ષ-2
એકેડેમિક દાયિત્વ :
પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર, રાષ્ટ્રીય સેવા યોજના, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
પ્રાદેશિક નિયામક, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. સુરત રીજનલ
ચીફ વોર્ડન બોયઝ હોસ્ટેલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ., સુરત
કો ઓર્ડીનેટર, મધ્યસ્થ મૂલ્યાંકન, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ., સુરત
કો ઓર્ડીનેટર, એન્ટી રેગીંગ સેલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ., સુરત
સંવાહક – સંસ્કાર સભા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
Ø પ્રોગ્રામ ઓફિસર – રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ, ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
સામાજિક દાયિત્વ :
Ø
મહામંત્રી – અખિલ ભારતીય સાહિત્ય પરિષદ,
ગુજરાત પ્રાંત
Ø
ઉપાધ્યાક્ષ – ભારતીય વિચાર મંચ સુરત
મહાનગર
Ø
રાષ્ટ્રીય કાર્યકારણી સદસ્ય – અખિલ
ભારતીય સાહિત્ય પરિષદ, દિલ્હી
Ø
પ્રાંત કાર્યકારણી સદસ્ય – ભારતીય
વિચાર મંચ, ગુજરાત પ્રાંત
Ø
પૂર્વ ઉપાધ્યક્ષ - મહેસાણા તાલુકા ભાજપા – બક્ષીપંચ મોરચોના વર્ષ 2010ના સંગઠન પર્વ.
પૂર્વ ઉપાધ્યક્ષ - મહેસાણા તાલુકા ભાજપા – બક્ષીપંચ મોરચોના વર્ષ 2010ના સંગઠન પર્વ.
Ø
મહેસાણા તાલુકા ભાજપ સંગઠન 2010ના
પર્વમાં કારોબારી સભ્ય તરીકે નિમણૂક
Ø
પ્રમુખ - શારદા વિકાસશીલ સેવા ટ્રસ્ટ,
બોરીસણા, કલોલ.
Ø
કારોબારી સભ્ય - ગુજરાતીનો અધ્યાપક
સંઘમાં વર્ષ 2010 થી કાર્યરત.
Ø
આજીવન ટ્રસ્ટી – નવચેતના મંડળ, ગુજરાત
અન્ય વિશેષ લાયકાત :
Ø
નિબંધકાર ગુણવંત શાહ : એક અધ્યયન (શોધ નિબંધ વિદ્યાવાચસ્પતિ-Ph.D.)
Ø
ગુજરાતી અને હિન્દી ભાષાના પ્રથમ માન્ય શબ્દકોશ : એક તુલનાત્મક અધ્યયન (શોધ નિબંધ એમ.ફિલ.(M.Phil.)
Ø
ચિનુ મોદીનાં પ્રતિનિધિ એકાંકીઓની પાત્રસૃષ્ટિ – એક અભ્યાસ
(શોધનિબંધ એમ.એ.)
Ø
હિન્દી તીસરી પ્રમાણપત્ર – હિન્દી પ્રચાર સમિતિ, ગૂજરાત વિદ્યાપીઠ
Ø
હિન્દી અનુવાદ વિશારદનું
પ્રમાણપત્ર – હિન્દી પ્રચાર સમિતિ, ગૂજરાત વિદ્યાપીઠ
Ø
યોગવિદ્યા પ્રમાણપત્ર, ગૂજરાત વિદ્યાપીઠ
Ø
ધ અમદાવાદ મિલીટરી એન્ડ રાયફલ ટ્રેનીંગ
એસોશિએશન દ્વારા આયોજિત અખિલ ગુજરાત ઈન્ટર કૉલેજ રાયફલ શૂટીંગ ચેમ્પીયનશીપ
સ્પર્ધામાં .22 Open Sightમાં કાસ્યચંદ્રક
Ø
એન.સી.સી.(NCC) ‘બી’ પ્રમાણપત્ર
Ø
હોકી અને કબડ્ડીમાં ગુજરાત યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠ આયોજિત આંતર
યુનિવર્સિટી સ્તરની ટુર્નામેન્ટમાં 4 વખત પ્રતિનિધિત્વ કર્યું.
Ø
પ્રાચીન હસ્તપ્રતવિદ્યા પ્રમાણપત્ર,
એલ. ડી. ઇન્ડોલોજી ઇન્સ્ટીટયુટ, અમદાવાદ
કોમ્પ્યુટર જાણકારી :
Ø એમ.એસ. ઓફિસ (વર્ડ, એક્સલ, પાવર પોઈન્ટ)
Ø એડોબ ફોટોશોપ, પેજમેકર,
Ø ઈન્ટરનેટ
Ø એચ.ટી.એમ.એલ.
અનુભવ :
Ø
આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ, વીર
નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જાન્યુઆરી-2013 થી હાલ સુરત
Ø
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદમાં ઑક્ટોબર-2008 થી જાન્યુઆરી 2013 ગુજરાતીના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે
Ø
મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, ગુજરાતી વિભાગમાં વર્ષ 2006 થી 2009 ગુજરાતીના
મુલાકાતી અધ્યાપક તરીકે
Ø
અનુસ્નાતક કેન્દ્ર એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં જુલાઈ-2007 થી એપ્રિલ-2008 ગુજરાતીના મુલાકાતી અધ્યાપક તરીકે સેવા આપી.
Ø સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં જૂન-2006 થી એપ્રિલ-2008 સુધી ગુજરાતીના મુલાકાતી અધ્યાપક તરીકે સેવા આપી.
Ø
પશ્ચિમ ક્ષેત્રીય ભારતીય ભાષા કેન્દ્ર, ડેક્કન કૉલેજ કેમ્પસ, પૂના (મહારાષ્ટ્ર)માં ગુજરાતીના
અધ્યાપક તરીકે આઠ માસ અધ્યાપન કાર્યનો અનુભવ (જુલાઈ-2006 થી ફેબ્રુઆરી-2007)
Ø કોશ કાર્યાલય વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ની સંવર્ધિત
આવૃત્તિના કાર્યમાં 01 વર્ષનો સહાયક
સંશોધક તરીકેનો અનુભવ (જૂન-2004 થી ઓક્ટોબર-2005)
પ્રકાશન :
1. ભારતીય શિક્ષણ રૂપરેખા (એકાત્મ અને સમગ્ર શિક્ષણ નીતિનું સ્વરૂપ) (અનુવાદ)
પ્રથમ આવૃત્તિ-2015
ભારતીય શિક્ષણ મંડળ
2. ભૂકંપ અને ભૂકંપ (સંપાદન)
પ્રથમ આવૃત્તિ-2015
ફલેમિંગો પબ્લિકેશન, અમદાવાદ
3. એકાત્મ માનવ દર્શન (અનુવાદ)
પ્રથમ આવૃત્તિ – 2014
ભારતીય વિચાર મંચ
4. અધીત સૂચિ
પ્રથમ આવૃત્તિ-2014
ફલેમિંગો પબ્લિકેશન, અમદાવાદ
5. વાચનકળા અને વ્યક્તિત્વ વિકાસ (સંપાદન)
5. વાચનકળા અને વ્યક્તિત્વ વિકાસ (સંપાદન)
પ્રથમ આવૃત્તિ-2014
ફલેમિંગો પબ્લિકેશન, અમદાવાદ
6. ગુજરાતીના અધ્યાપકોનો માહિતીકોશ (સહાયક તરીકે)
6. ગુજરાતીના અધ્યાપકોનો માહિતીકોશ (સહાયક તરીકે)
ગુજરાતીનો અધ્યાપક સંઘ,
પ્રથમ આવૃત્તિ-2010
7. ગુજરાતી અને હિન્દી ભાષાના પ્રથમ માન્ય શબ્દકોશ : એક તુલનાત્મક અધ્યયન
7. ગુજરાતી અને હિન્દી ભાષાના પ્રથમ માન્ય શબ્દકોશ : એક તુલનાત્મક અધ્યયન
પ્રથમ આવૃત્તિ-2009
ફલેમિંગો પબ્લિકેશન, અમદાવાદ
8. ભારતીય ભાષા જ્યોતિ ગુજરાતી ભાગ-1, 2 (ઈ-બુક્સ)
ભારતીય ભાષા
સંસ્થાન, મૈસુર, કર્ણાટક
9.
વિમર્શ (સહ-સંપાદક)
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ (કળાઓ અને માનવવિજ્ઞાનોના વિવિધ આયામોનો પરિચય ઝંખતુ યુનિવર્સિટી સામયિક)
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ (કળાઓ અને માનવવિજ્ઞાનોના વિવિધ આયામોનો પરિચય ઝંખતુ યુનિવર્સિટી સામયિક)
10. જ્ઞાનગંગા (મુખપત્ર)
સંપાદક,
ડૉ. બાબાસાહેબ
આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ.
સૂચિકરણ :
શબ્દસૃષ્ટિ વાર્ષિકસૂચિ-2008
શબ્દસૃષ્ટિ વાર્ષિકસૂચિ-2009
શબ્દસૃષ્ટિ વાર્ષિકસૂચિ-2010
શબ્દસૃષ્ટિ વાર્ષિકસૂચિ-2011
શબ્દસૃષ્ટિ વાર્ષિકસૂચિ-2012
શબ્દસૃષ્ટિ વાર્ષિકસૂચિ-2013
સામયિકમાં પ્રકાશિત લેખો :
1.
મોરાર સાહેબની ભજનવાણી,
સાહિત્ય
પરિક્રમા
જુલાઈ-ઓગસ્ટ,
2014
2.
રસલક્ષી વિવેચના : ‘વાગ્વિશેષ’
‘બુદ્ધિપ્રકાશ’, જુલાઈ-2010
3.
શબ્દાનુભવ – લે. હર્ષદ ત્રિવેદી
‘બુદ્ધિપ્રકાશ’, જાન્યુઆરી-2010
4.
વનુપાંધીની સાગરકથાઓ – સં. ધીરેન્દ્ર
મહેતા
‘બુદ્ધિપ્રકાશ’, માર્ચ-2010
5.
લોકવાણી – લે. રાઘવજી માઘડ
‘બુદ્ધિપ્રકાશ’, માર્ચ-2010
6.
સ્ત્રોતસ્વિની – લે. નલિની કિશોર
ત્રિવેદી
‘બુદ્ધિપ્રકાશ’, એપ્રિલ-2010
7.
વ્યષ્ટિ – સમષ્ટિ – લે.નરોત્તમ પલાણ
‘બુદ્ધિપ્રકાશ’, જુન-2010
8.
કિનારો છું ભીનો – લે. હસમુખ મઢીવાલા
‘બુદ્ધિપ્રકાશ’, જુલાઈ-2010
9.
અવિસ્મરણીય મરીઝ – લે. ગુલામ અબ્બાસ
‘બુદ્ધિપ્રકાશ’, ઓગસ્ટ-2010
10.
આગાહી – લે. કેશુભાઈ દેસાઈ
‘બુદ્ધિપ્રકાશ’, ઓગસ્ટ-2010
11.
સંમુખમ્ – લે. દક્ષા વ્યાસ
‘બુદ્ધિપ્રકાશ’, ઓક્ટોબર-2010
12.
લઈ ખિસ્સામાં તડકો – લે. મનોજ શુક્લ
‘બુદ્ધિપ્રકાશ’, ઓક્ટોબર-2010
13.
મધુકાન્ત કલ્પિત એક અફવા છે – મધુકાન્ત
કલ્પિત
‘બુદ્ધિપ્રકાશ’, મે-2009
14.
અંગ-વ્યંગ – લે. ડૉ. કિરીટ વૈદ્ય
‘બુદ્ધિપ્રકાશ’, ઓગસ્ટ-2009
15.
ટાઈમ પ્લીઝ ટેક એ લાફિંગ બ્રેક – લે. ડૉ.
કિરીટ વૈદ્ય
‘બુદ્ધિપ્રકાશ’, ઓક્ટોબર-2009
16.
ઊર્મિની ઈમારત – લે. ‘રાઝ’ નવસારવી
‘બુદ્ધિપ્રકાશ’, ઓગસ્ટ-2009
17.
હાસ્યલોક – લે. રમેશ પટેલ
‘બુદ્ધિપ્રકાશ’, ઓક્ટોબર-2009
18.
શબ્દનું સાત ભવનું લેણું છે – સં.
રવીન્દ્ર પારેખ
‘બુદ્ધિપ્રકાશ’, નવેમ્બર-2009
19.
ગુજરાતી કવયિત્રીઓનાં કાવ્યોનું
ઐતિહાસિક સંપાદન
‘બુદ્ધિપ્રકાશ’, એપ્રિલ-2009
20.
સ્વપ્નસેવી પુરુષની પુરુષાર્થકથા
‘બુદ્ધિપ્રકાશ’, ડિસેમ્બર-2008
21.
આપણાં વર્ષાકાવ્યો – ડૉ.હર્ષદેવ માધવ
‘બુદ્ધિપ્રકાશ’, જાન્યુઆરી-2008
22.
ઓપિનિયન – તંત્રી. વિપુલ કલ્યાણી
‘બુદ્ધિપ્રકાશ’, જાન્યુઆરી-2008
23.
શૈશવથી સંધ્યા સુધી – લે. કમલા પરીખ
‘બુદ્ધિપ્રકાશ’, જાન્યુઆરી-2008
24.
શ્વાસની એકલતા – લે. ચંદ્રકાન્ત બક્ષી
‘બુદ્ધિપ્રકાશ’, ફેબ્રુઆરી-2008
25.
હાસ્યમ્ તીર્યકમ્ – લે. ડૉ. હરબન્સ પટેલ
‘બુદ્ધિપ્રકાશ’, ફેબ્રુઆરી-2008
26.
ગઝલની ગલીમાં – લે. ઉશનસ્
‘બુદ્ધિપ્રકાશ’, માર્ચ-2008
27.
બોરસલ્લીની પાનખર – લે. સુધા મૂર્તિ, અનુ. સોનલ મોદી
‘બુદ્ધિપ્રકાશ’, એપ્રિલ-2008
28.
કોઈ બીજું એક – લે. હરેશ ‘તથાગત’
‘બુદ્ધિપ્રકાશ’, મે-2008
29.
હું અને – લે. પ્રફુલ્લ રાવલ
‘બુદ્ધિપ્રકાશ’, મે-2008
30.
લેખન અને પત્રકારત્વ – લે. ફાધર વર્ગીસ પોલ
‘બુદ્ધિપ્રકાશ’, જૂન-2008
31.
કોલાહલ – લે. મોહન પરમાર
‘બુદ્ધિપ્રકાશ’, જુલાઈ-2008
32.
ત્યાં મારું ઘર હતું – લે. વીનેશ અંતાણી
‘બુદ્ધિપ્રકાશ’, ઓગસ્ટ-2008
33.
પાનખરમાં વસંત – લે. ડૉ. પ્રદિપ પંડ્યા
‘બુદ્ધિપ્રકાશ’, ઓગસ્ટ-2008
34.
સૂર્ય-ચંદ્રની સાખે – લે. લાલજી કાનપરિયા
‘બુદ્ધિપ્રકાશ’, સપ્ટેમ્બર-2008
35.
ભગવાનની ટપાલ – લે. ગુણવંત શાહ
બુદ્ધિપ્રકાશ’, નવેમ્બર-2008
36.
પાન ખરે છે ત્યારે – લે. રમેશ શાહ
‘બુદ્ધિપ્રકાશ’, નવેમ્બર-2008
37.
ગુજરાતના સર્જકોનું પ્રાથમિક શિક્ષણ –
લે. દર્શના ધોળકિયા
‘ગરવું ગૂર્જર સાહિત્ય’, એપ્રિલ-2008
38.
અમર હાસ્યનિબંધો - સં. વિનોદ ભટ્ટ
‘બુદ્ધિપ્રકાશ’, એપ્રિલ-2007
39.
જીવનસંગીત, લે. ફાધર વર્ગીસ પોલ
‘બુદ્ધિપ્રકાશ’, મે-2007
40.
કલધ્વનિ - લે. ચિન્મય જાની
‘બુદ્ધિપ્રકાશ’, જૂન-2007
41.
અનાયાસ – લે. પન્ના અધ્વર્યુ
‘બુદ્ધિપ્રકાશ’, જૂન-2007
42.
ચીસ – લે. ભી. ન. વણકર
‘બુદ્ધિપ્રકાશ’, જુલાઈ-2007
43.
માણકી – લે. બી. કેશરશિવમ્
‘બુદ્ધિપ્રકાશ’, ઓગસ્ટ-2007
44.
આંખ ઢાળી હશે – લે. ચંદુ મહેસાનવી
‘બુદ્ધિપ્રકાશ’, ઓગસ્ટ-2007
45.
તમે જ તમારું અજવાળું – લે. સુધા મૂર્તિ, અનુ. સોનલ મોદી
‘બુદ્ધિપ્રકાશ’, સપ્ટેમ્બર-2007
46.
અવલોકન – લે. ભારતી ભટ્ટ
‘બુદ્ધિપ્રકાશ’, ઑક્ટોબર-2007
47.
અવઢવ – લે. વિજય રાજ્યગુરુ
‘બુદ્ધિપ્રકાશ’, નવેમ્બર-2007
48.
ગુજરાતી સાહિત્યનો જ્ઞાનસંવાદ
‘બુદ્ધિપ્રકાશ’, નવેમ્બર-2007
49.
પ્રતિબિંબ – લે. તલકશ પરમાર
‘બુદ્ધિપ્રકાશ’, ડિસેમ્બર-2007
50.
તડકાની છાલક – લે. યાકબ પરમાર
‘બુદ્ધિપ્રકાશ’, ડિસેમ્બર-2007
51.
સાર્થ ગુજરાતી જોડણીકોશ – એક અધ્યયન
‘વિશ્વભારતી પત્રિકા’ શાંતિ નિકેતન, એપ્રિલ-2003, માર્ચ-2004
સેમિનાર, વર્કશોપ, કોન્ફરન્સ :
Ø
અખિલ ભારતીય સાહિત્ય પરિષદ દ્વારા
બાંસવાડા (રાજસ્થાન) ખાતે તા. 14, 15 જૂન-2014ના રોજ આયોજિત રાષ્ટ્રીય સંગોષ્ઠિ
‘સંતો કા સાહિત્યિક અવદાન’ માં શોધ આલેખ રજૂ.
Ø
મધ્ય ભારતીય હિન્દી સાહિત્ય સભા,
ગ્વાલિયર (મ.પ્ર.) દ્વારા તા. 1, 2 માર્ચ-2014ના રોજ આયોજિત રાષ્ટ્રીય સંગોષ્ઠિ
‘સ્વાતંત્ર્યોત્તર સાહિત્યકારોનો રચના સંસાર’માં શોધ આલેખ રજૂ.
Ø
હૈદ્રાબાદ ખાતે ભારતીય ભાષા સંસ્થાન,
મૈસુર દ્વારા તા. 9, 10 ફેબ્રુઆરી-2014ના રોજ આયોજિત રાષ્ટ્રીય કાર્યશાળા
રીસોર્સ પર્સન તરીકે.
Ø
અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, ગુજરાત
પ્રાન્ત અને ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
તથા ડૉ. સુભાષ મહિલા આર્ટ્સ કૉલેજ, જુનાગઢ દ્વારા તા.3 ફેબ્રુઆરી-2014ના રોજ
આયોજિત ‘ભારતીય લોક સંત અને સંત સંસ્કૃતિ’ રાષ્ટ્રીય પરિસંવાદના વક્તા
તરીકે.
Ø
સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા તા. 20-22
ડિસેમ્બર-2013ના રોજ આયોજિત ‘રાજેન્દ્ર શાહ શતાબ્દી મહોત્સવ પરિસંવાદ યાત્રા’માં
ચર્ચક તરીકે.
Ø
ગુજરાતીનો અધ્યાપક સંઘ દ્વારા તા. 20મી
ઓક્ટોબર-2013ના રોજ ‘અધ્યાપક સજ્જતા શિબિર’માં ચર્ચક તરીકે.
Ø
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા
ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તા. 13, 14
જુલાઈ-2013ના રોજ આયોજિત ‘પારિભાષિક અને ચાવીરૂપ સંજ્ઞાઓ’ એ પરિસંવાદમાં ચર્ચક
તરીકે.
Ø
ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ
ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે તા. 16 માર્ચ-2013ના રોજ દક્ષિણ ગુજરાત ગુજરાતીનો
અધ્યાપક સંઘના છઠ્ઠા વાર્ષિક અધિવેશનમાં સહભાગી તરીકે.
Ø
ગુજરાતી વિભાગ, મહારાજા સયાજીરાવ
યુનિવર્સિટી, વડોદરા ખાતે તા. 9, 10 ફેબ્રુઆરી-2013ના રોજ ગુજરાતીનો અધ્યાપક
સંઘનું 62મું અધિવેશન સહભાગી તરીકે.
Ø
ગુજરાતી ભાષા-સાહિત્ય વિભાગ, ગૂજરાત
વિદ્યાપીઠ, અમદાવાદ દ્વારા તા. 28 થી 30 માર્ચ-2012ના દરમ્યાન યોજાયેલ ‘રાષ્ટ્રીય
અનુવાદ કાર્યશાળા’માં રીસોર્સ પર્સન તરીકે.
Ø
શાંતિ સંશોધન કેન્દ્ર, ગૂજરાત
વિદ્યાપીઠ અમદાવાદ અને વિમેન્સ ઈન્ટરનેશનલ લીગ ફોર પીસ એન્ડ ફ્રિડક (WILPF) ગુજરાત શાખાના સંયુક્ત ઉપક્રમે તા. 2
માર્ચ, 2012ના રોજ યોજાયેલ રાજ્યકક્ષાનો પરિસંવાદ – ‘ગુજરાતની મહિલાઓની
સ્થિતિ : દશા અને દિશા’માં ‘ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજની મહિલાઓની સામાજિક
સ્થિતિ’ એ વિશે શોધપાત્ર રજૂ.
Ø
મ. દે. ગ્રામસેવા મહાવિદ્યાલય, રાંધેજા
દ્વારા તા.17,18 ફેબ્રુઆરી-2012. યોજાયેલ ‘ગુજરાતી સાહિત્યમાં ગ્રામચેતના’ વિષય પર
રાષ્ટ્રીય પરિસંવાદમાં ‘વળામણાં’માંથી પ્રગટતી ગ્રામચેતના વિષય પર શોધપત્ર
રજૂ.
Ø
ગુજરાતી વિભાગ, એન.એસ.પટેલ આર્ટ્સ
કોલેજ આણંદ ખાતે તા.29,30 જાન્યુઆરી-2012ના રોજ ગુજરાતીનો અધ્યાપક સંઘનું 61મું
અધિવેશનમાં ભારતીય ભાષાની પ્રથમ નવલકથા ‘યમુના પર્યટન’ વિશે વક્તવ્ય.
Ø
ભારતીય ભાષા સંસ્થાન, મૈસુર અને
ગુજરાતી ભાષા-સાહિત્ય વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે તા.17, 18
નવેમ્બર-2011ના રોજ યોજાયેલ રાષ્ટ્રીય પરિસંવાદ ‘કોશવિદ્યાના નવા આયામો’
એમાં ‘ગુજરાતી અને હિન્દી ભાષાના પ્રથમ માન્ય શબ્દકોશ એક તુલનાત્મક અભ્યાસ’ એ વિશે
વક્તવ્ય.
Ø
ગુજરાતીનો અધ્યાપક સંઘના તા. 06, 07 ફેબ્રુઆરી-2011ના ખેડબ્રહ્મા ખાતે
યોજાયેલ 60 મા અધિવેશનમાં સક્રિયપણે ભાગ લીધો હતો.
Ø
ગુજરાતી ભાષા-સાહિત્ય વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં
તા.07,08,09 ડિસેમ્બર-2009ના રોજ યુ.જી.સી. પ્રેરિત ‘સાહિત્યમાં નારીવાદ’ વિષયક પર
આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં સક્રિયપણે ભાગ લીધો હતો.
Ø
પશ્ચિમ ક્ષેત્રિય ભારતીય ભાષા કેન્દ્ર, પુના (મહારાષ્ટ્ર) અને
ગુજરાતી વિભાગ S.N.D.T. મહિલા યુનિવર્સિટી, મુંબઈના સંયુક્ત
ઉપક્રમે તા.22, 23 જાન્યુઆરી, 2009ના રોજ ‘લૅન્ગવેજ ઈન માસ મિડિયા’ પર રાષ્ટ્રીય
પરિસંવાદમાં સક્રિયપણે ભાગ લીધો હતો.
Ø
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના
સંયુક્ત ઉપક્રમે, તા.18 જાન્યુઆરી, 2009ના રોજ ‘કોશ સાહિત્ય વિભાવના અને પ્રકારો’,
વિષય પર એક દિવસીય પરિસંવાદમાં ભાગ લીધો હતો.
Ø
‘ગુજરાતી નિબંધના દોઢસો વર્ષ’ એ વિષય પર તા.09, 10 ફેબ્રુઆરી-2008ના
રોજ સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા યોજાયેલ પરિસંવાદમાં સક્રિયપણે ભાગ લીધો.
Ø
ગુજરાત વિભાગ, ભાષા સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ,
2008ના રોજ ‘ભાષાભિગમ ઔર સાહિત્ય’ વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદમાં
સક્રિયપણે ભાગ લીધો.
Ø
ગુજરાતીનો અધ્યાપક સંઘ અને શ્રી એમ. ડી. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ
કોલેજ, મલાડ, મુંબઈના સંયુક્ત ઉપક્રમે તા. 02,03 ફેબ્રુઆરી, 2008ના રોજ યોજાયેલ
ગુજરાતીનો અધ્યાપક સંઘના 57મા અધિવેશનની અર્ધ્ય બેઠકમાં ‘ભોળાભાઈ પટેલની રસલક્ષી
વિવેચના : વાગ્યિશેષ’ વિષય પર વક્તવ્ય આપ્યું.
Ø
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ અને ભારતીય
સમાજવિજ્ઞાન પરિષદ, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે તા. 20-21 ડિસેમ્બર, 2008ના યોજાયેલ
‘ભારતીય પરિપ્રેક્ષ્યમાં સમાજવિજ્ઞાન’ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદમાં
સક્રિયપણે ભાગ લીધો હતો.
Ø
ક. લા. સ્વાધ્યાય મંદિર ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તા. 04-05
ઓગસ્ટ, 2007 દરમિયાન ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધકો-સંપાદકો : ઓગણીસમી સદી’ એ વિષય પર યોજાયેલા
પરિસંવાદમાં ચર્ચક તરીકે ભાગ લીધો હતો.
Ø
ક. લા. સ્વાધ્યાય મંદિર ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ દ્વારા તા.
23-24, ફેબ્રુઆરી, 2008 દરમિયાન ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધકો-સંપાદકો’
વિષય પર યોજાયેલા પરિસંવાદમાં ભાગ લીધો હતો.
Ø
ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ અને શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ
સાયલાના સંયુક્ત ઉપક્રમે તા. 03-04 નવેમ્બર, 2007ના રોજ યોજાયેલ સાહિત્યસત્રમાં ચર્ચક
તરીકે ભાગ લીધો હતો.
Ø
પશ્ચિમ ક્ષેત્રીય ભારતીય ભાષા કેન્દ્ર, પુના તથા ગુજરાતી ભાષા
સાહિત્ય વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તા.19-21 સપ્ટેમ્બર,
2005ના રોજ યોજાયેલ ત્રિદિવસીય રાષ્ટ્રીય અનુવાદ કાર્યશાળામાં રીસોર્સ
પર્સન તરીકે ભાગ લીધો હતો.
Ø
આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયન કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ અને નવિન ઇન્સ્ટિટ્યૂટ
ઓફ સ્પિરિચ્યુઅલ સાયકોલોજી, અમદાવાદ દ્વારા તા.09-13 ફેબ્રુઆરી, 2004 દરમિયાન ‘પ્રાચ્ય
હસ્તપ્રત વિદ્યા-કાર્યશાળા’માં સક્રિય ભાગ લીધો હતો.
Ø
ભારત સરકારના રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા NSS પ્રાદેશિક
કેન્દ્ર, અમદાવાદ દ્વારા World Aids day-2003ના રોજ યોજાયેલ કાર્યક્રમમાં સહભાગીતા.
Ø
ગુજરાત સ્ટેટ માઉન્ટ્રેનીંગ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તા.04 થી 10
ઓક્ટોબર, 2001 દરમિયાન જુનાગઢ ખાતે યોજાયેલ ‘બેઝીક કોર્ષ ઈન રોક કલાઈમીંગ’
તાલીમમાં ‘A’ ગ્રેડ પ્રાપ્ત કરેલ.
Ø
ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ અને ગુજરાતીનો અધ્યાપક સંઘના સંયુક્ત
ઉપક્રમે તા.03-02-2007ના રોજ અધ્યાપક સજ્જતા શિબિરમાં ચર્ચક તરીકે સક્રિય પણે ભાગ
લીધો.
Ø
યોગવિદ્યા વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત તા.16 અને 17 માર્ચ
2007ના ‘Relevance of Yoga in Twenty Century’ એ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદમાં
ભાગ લીધો.
Ø
તા.7-11 ફેબ્રુઆરી, 2006 લિગ્વીસ્ટીક્સ ડિપાર્ટમેન્ટ,
એમ.એસ.યુનિવર્સિટી વડોદરા તથા ભારતીય ભાષા સંસ્થાન, મૈસુરના સંયુક્ત ઉપક્રમે
આયોજિત ‘‘ગુજરાતી મોર્ફોલોજિકલ એનાલિસીસ’’ વિષય પર રાષ્ટ્રીય કાર્યશાળામાં
ભાગ લીધો.
Ø
તા.8-9 ડિસેમ્બર 2006ના રોજ યુ.જી.સી. તથા સેંટ ઝેવિયર્સ કોલેજ,
અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ‘‘બદલાતા જતા અમદાવાદની તાસીર 19મી અને 20મી
સદી’’ એ વિષયક રાષ્ટ્રીય પરિસંવાદમાં ચર્ચક તરીકે ભાગ લીધો.
Ø
તા.05-20 ડિસેમ્બર, 2005 દરમ્યાન પશ્ચિમ ક્ષેત્રિય ભારતીય ભાષા
કેન્દ્ર, પૂના (મહારાષ્ટ્ર) મુકામે યોજાયેલ
‘‘હિન્દી-અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ’’ વિષય પરની કાર્યશાળામાં ગુજરાતી
ભાષાના રીસોર્સ પર્સન તરીકે ભાગ લીધો હતો.
Ø
તા. 23-25 ફેબ્રુઆરી, 2003 આંતરરાષ્ટ્રીય યુવક મહોત્સવ,
જોધપુર (રાજસ્થાન) ખાતે યોજાયેલ ડીબેટ સ્પર્ધામાં ભાગ લીધેલ છે.
Ø
ગુજરાતી વિભાગ, મ. દે. સમાજસેવા મહાવિદ્યાલય આયોજિત વાચનશિબિરમાં
સક્રિયપણે ભાગ લીધેલ.
Ø દર્શક ફાઉન્ડેશન અને ગુજરાતી સાહિત્ય
પરિષદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વાચનશિબિરમાં સક્રિયપણે ભાગ લીધેલ.
Ø ભારતીય ભાષા સંસ્થાન, મૈસૂર દ્વારા આયોજિત રાષ્ટ્રીય કાર્યશાળામાં
‘ભારતીય ભાષા જ્યોતિ - ગુજરાતી’ ભાગ-1 અને 2 એ પુસ્તકના રચના કાર્યમાં ગુજરાતી
વિષયના રીસોર્સપર્સન તરીકે.
Ø તા. 28 એપ્રિલ-2005 થી 12 મી મે-2005, ભારતીય ભાષા સંસ્થાન મૈસૂર
દ્વારા પશ્ચિમ
ક્ષેત્રિય ભારતીય ભાષા કેન્દ્ર, પૂના (મહારાષ્ટ્ર) ખાતે ‘હિન્દી-અંગ્રેજી-ગુજરાતી-શબ્દકોશ’ની કાર્યશાળામાં
ગુજરાતી વિષયના રીસોર્સ પર્સન તરીકે.
Ø દ્વિતીય આંતરરાષ્ટ્રીય લેક્સિકોગ્રાફી ઓફ ઇન્ડિયાના પરિસંવાદમાં મદ્રાસ યુનિવર્સિટી, મદ્રાસ તમિલ વિભાગમાં ‘સાર્થ ગુજરાતી જોડણી
કોશ : એક અભ્યાસ’ એ વિષય પર શોધ આલેખ રજૂ.
Ø ગુજરાતી વિભાગ અને પશ્ચિમ ક્ષેત્રિય ભારતીય ભાષા કેન્દ્ર, પૂના (મહારાષ્ટ્ર)ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ અનુવાદ કાર્યશાળામાં
સક્રીયપણે ભાગ લીધો હતો.
Ø પશ્ચિમ ક્ષેત્રિય ભારતીય ભાષા કેન્દ્ર, પુના (મહારાષ્ટ્ર) દ્વારા
આયોજિત જ્ઞાનપીઠ પુરસ્કૃત ગુજરાતી-મરાઠી સર્જકોના સર્જનના વિષય પર અનુવાદ
કાર્યશાળા તા. 06-11 ઓગસ્ટ-2007 દરમ્યાન યોજાયેલ તેમાં સક્રિયપણે ભાગ લીધેલ.
ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ અખબાર ગુજરાતીમિત્રમાં પ્રકાશિત લેખો :
1. ગુજરાતી ભાષાની પ્રથમ ડિઝિટલ ડિક્ષનરી
2.
કર્ણની મનોવેદનાને આજના યુવકોની
સ્થિતિનો ચિતાર.
3.
2005નું યાદગાર વાચન
4.
સ્વ. બકુલ ત્રિપાઠીના યાદગાર
હાસ્યનિબંધો
5.
બાળ શબ્દકોશ : ગુજરાતી કોશ પ્રવૃત્તિમાં એક અનોખું ઉમેરણ.
6.
દવાખાનાની અને ઘરની યાત્રામાં
માનવજીવનનું દર્શન પણ ‘‘છલોછલ’’
7.
સફળ જીવનના આધારો : જીવન મૂલ્યો વિશે સરળ ચર્ચા.
8.
‘ચમત્કાર
કેમ થાય છે’ : ચમત્કારિક ઘટનાને વૈજ્ઞાનિક તેમજ અન્ય દૃષ્ટિએ સમજવાના પ્રયાસો
9.
વિચાર
કરવા પ્રેરતું પુસ્તક : ભિવંડી હુલ્લડ અને શાંતિના પ્રયોગ
10.
‘સ્મૃતિ
કળશ’ એ હિન્દી સાહિત્યના સૌથી વધુ લોકપ્રિય લેખિકા શિવાનીની સાહિત્યયાત્રામાં એક મહત્ત્વનું
ઉમેરણ.
11.
ચાલો,
આ રીતે વિચારીએ
12.
સાંસ્કૃતિક
અને ભૌગોલિક સ્થિતિનો ચિતાર એટલે ‘મહાનગર’
13.
કચ્છના
લોકજીવનની આરસી
14.
વાસ્તવાભિમુખ
વાર્તાવિશ્વ
15.
આસ્થા
અને અસ્મિતાની ગાથા
16.
વિસાવાડા
ગામનો સાંસ્કૃતિક વારસો
17.
પરદેશના
ગુજરાતી પરિવેશનો પરિચય આપતી પુસ્તિકા બ્રિટન-ભારત
18.
મનની
મનનયાત્રા કરાવતું પુસ્તક
19.
નર્મ-મર્મ
હાસ્યની છોળો ઉડાડતી નિબંધિકાઓ
20.
‘ગાંધીના
ચશ્મા’ મહાત્મા ગાંધીના પ્રદાનને તટસ્થતાથી નવી પેઢીની નજરે મૂલવવાનો પ્રયત્ન
પરામર્શન :
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ચાલતા લાયબ્રેરી એન્ડ ઈન્ફર્મેશન સાયન્સ કોર્ષની અભ્યાસસામગ્રીના પાઠ્યપુસ્તકોના ભાષાપરામર્શનની વિગત
ક્રમ
|
પ્રશ્નપત્ર
|
પ્રશ્નપત્રનું
નામ
|
પેપરનો
ક્રમ અને વિષય
|
|
ક્રમ
|
વિષય
|
|||
1
|
BLIS-01
|
ગ્રંથાલય અને સમાજ
|
1
|
ગ્રંથાલયોનો વિકાસ અને સમાજમાં તેની
ભૂમિકા
|
2
|
વિભિન્ન પ્રકારના ગ્રંથાલયો અને
તેમનાં કાર્યો
|
|||
3
|
ગ્રંથાલય અધિનિયમ
|
|||
2
|
BLIS-02
|
ગ્રંથાલય સંચાલન
|
1
|
ગ્રંથાલય સંચાલનના સિદ્ધાંતો
|
2
|
માહિતી સ્ત્રોતોનો વિકાસ
|
|||
3
|
ગ્રંથાલયનો ઉપયોગ અને જાળવણી
|
|||
4
|
ગ્રંથાલય નાણાં અને અંદાજપત્ર
|
|||
3
|
BLIS-03
|
ગ્રંથાલય વર્ગીકરણ સિદ્ધાંત
|
2
|
ગ્રંથાલય વર્ગીકરણ : સિદ્ધાંત અને વિકાસ
|
3
|
ગ્રંથાલય વર્ગીકરણના અભિગમ
|
|||
4
|
BLIS-03P
|
ગ્રંથાલય વર્ગીકરણ પ્રયોગ
|
1
|
ડ્યૂઈડેસિમલ કલાસિફિકેશન (19મી
આવૃત્તિ) ભાગ-1
|
2
|
ડ્યૂઈડેસિમલ કલાસિફિકેશન (19મી
આવૃત્તિ) ભાગ-2
|
|||
3
|
કોલન કલાસિફિકેશન (6ઠ્ઠી આવૃત્તિ)
પ્રારંભ
|
|||
5
|
BLIS-04
|
ગ્રંથાલય સૂચિકરણ સિદ્ધાંત
|
1
|
ગ્રંથાલય સૂચિનો ઈતિહાસ, હેતુ અને
પ્રકારો
|
2
|
સૂચિ સંલેખનોનું માળખું
|
|||
4
|
વિષય નિર્દેશીકરણ, શબ્દભંડોળ
નિયંત્રણ અને સૂચિકરણમાં અદ્યતન વિકાસ
|
|||
6
|
BLIS-04P
|
ગ્રંથાલય સૂચિકરણ પ્રયોગ
|
1
|
AACR-2R ભાગ-1
|
4
|
કલાસિફાઈડ કેટલોગ કોડ ભાગ-2
|
|||
7
|
BLIS-05
|
સંદર્ભ અને માહિતી સ્ત્રોત
|
2
|
સંદર્ભ સ્ત્રોતોની શ્રેણીઓ ભાગ-1
|
8
|
BLIS-06
|
માહિતી સેવાઓ
|
2
|
માહિતી સેવાઓ અને રીતો
|
9
|
BLIS-07
|
માહિતી ટેકનોલોજી : મૂળતત્ત્વો
|
3
|
ગ્રંથાલય સ્વચાલન
|
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન
યુનિવર્સિટીમાં ચાલતા NGO MANAGEMENT અભ્યાસક્રમની અભ્યાસસામગ્રીના પાઠ્યપુસ્તકોના ભાષાપરામર્શનની વિગત
ક્રમ
|
પેપર
નંબર
|
વિષય
|
પેપરનો
ક્રમ અને વિષય
|
|
ક્રમ
|
વિષય
|
|||
1
|
BMS-01
|
NGO સંચાલન પરિચય
|
1
|
બિનસરકારી સંસ્થાનો ખ્યાલ અને તેના
કાર્યો
|
2
|
વ્યૂહરચના અને આયોજન
|
|||
3
|
પ્રત્યાયન કૌશલ્ય
|
|||
2
|
BMS-02
|
વ્યવસ્થાપનના કાર્યો
|
1
|
સ્વૈચ્છિક સંસ્થાઓનો વહિવટ
|
2
|
બજાર વ્યવસ્થા
|
|||
4
|
સંશાધનોની ગતિશીલતા
|
|||
3
|
BMS-03
|
સ્વાસ્થ્ય સંભાળ સંચાલન
|
2
|
સામાજિક મુદ્દાઓ
|
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન
યુનિવર્સિટીમાં ચાલતા આંગણવાડી (CCAW) અભ્યાસક્રમની અભ્યાસસામગ્રીના પાઠ્યપુસ્તકોના ભાષાપરામર્શનની વિગત
ક્રમ
|
પેપર નંબર
|
વિષય
|
1
|
CCAW-03
|
બાળવિકાસ અને માતા-પિતા
|
2
|
CCAW-04
|
આંગણવાડી પ્રાયોગિક
|
વ્યક્તિગત પરિચય
જન્મતારીખ : 1 ડિસેમ્બર, 1977
જાતિ : પુરુષ
જ્ઞાતિ : હિન્દુ ઠાકોર
(બક્ષીપંચ)
વૈવાહિક
દરજ્જો : પરણિત
રાષ્ટ્રીયતા : ભારતીય
ભાષાની
જાણકારી : ગુજરાતી, હિન્દી, અંગ્રેજી
રસનું
ક્ષેત્ર : વાંચન, લેખન, સંગીત, પ્રવાસ, તરણ, હોકી અને
કબડ્ડીની રમત તથા
સમાજ જાગરણ દ્વારા
રાષ્ટ્ર ઉત્કર્ષના કાર્યોમાં વિશેષ રુચિ
(ડૉ. ભરત ઠાકોર)
2 comments:
વાહ.. સાહેબ!
ધન્યવાદ સર...
Post a Comment